અમરેલીમાં સતત વરસી રહ્યો છે વરસાદઃ ધોધમાર વરસાદથી ખેતીના પાકો પાણીમાં તરબરતર-Video
અમરેલીઃ અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. અહીં ખેડૂતોને આ કારણે જે નુકસાની વેઠવાની આવી છે તેનો ઉલ્લેખ માત્ર કરતા ખેડૂતોની આશ્રુભીની…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. અહીં ખેડૂતોને આ કારણે જે નુકસાની વેઠવાની આવી છે તેનો ઉલ્લેખ માત્ર કરતા ખેડૂતોની આશ્રુભીની આંખો સામે આવી જાય છે. અહીં ખેડૂતોની હાલત કફોડી થતી જઈ રહી છે અને ઉપરથી ઠેરઠેર વરસાદ સતત વરસી રહ્યો છે.
ટિકિટ વગરનાઓ માટે આફત બની આ મહિલા રેલકર્મી, વસુલ્યો 1 કરોડનો દંડ!
ભર ઉનાળામાં માવઠું એવું પડી રહ્યું છે કે બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. માત્ર થોડા સમયના અંતરાલ પછી અહીં ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલીના સાવરકુંડલા ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે ખેતરો પાણીમાં તરબતર થયા છે. આંબરડી ગામમાં પાણી ભરાઈ ગયા છે. આંબરડી ગામના સ્થાનીક નદી, નાળા, વોકળા વહેતા થયા છે.
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT
ADVERTISEMENT