પોરબંદરના માધવરાય મંદિરે પહોંચ્યા કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ અને CM, મેળાનો થશે આરંભ
પોરબંદરઃ પોરબંદરમાં આજથી માધવરાય અને રુક્ષમણીના વિવાહ મહોત્સવ પછી મેળાનો પ્રારંભ થવાનો છે ત્યારે આ મેળામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જે મેળાના પ્રારંભને…
ADVERTISEMENT
પોરબંદરઃ પોરબંદરમાં આજથી માધવરાય અને રુક્ષમણીના વિવાહ મહોત્સવ પછી મેળાનો પ્રારંભ થવાનો છે ત્યારે આ મેળામાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. જે મેળાના પ્રારંભને લઈને થતા ઉત્સવર તથા કાર્યક્રમોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જ નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ પણ આવ્યા હતા. આ દરમિયાન તેમણે માધવરાય મંદિરે માથું ટેકવ્યું હતું.
BJP ના ધારાસભ્ય વિધાનસભામાં PORN જોતા ઝડપાયા, પાર્ટી દ્વારા સ્પષ્ટતા માંગવામાં આવી
માધવપુર રંગાયું માધવરાયના રંગમાં
ગુજરાત ભાજપના નેતાઓ ઉપરાંત સમર્થકો સાથે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ પોરબંદર ખાતે પહોંચ્યા હતા. અહીં માધવરાય મંદિરે પહોંચ્યા હતા અને ત્રિકમરાયના દર્શન કર્યા હતા. માધવરાય મંદિરના ટ્રસ્ટી અને કુલ ગોર જનક પુરોહિત દ્વારા તેમને પુજા અર્ચના કરાવવાાં આવી હતી. દરમિયાન માધવપુર ભગવાન માધવરાયના રંગમાં રંગાયું હતું.
UPI પેમેંટ પર શું છે PPI ચાર્જનો ખેલઃ કોના કપાશે પૈસા અને ક્યાં જશે? જાણો
(ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)
ADVERTISEMENT
ADVERTISEMENT