Gujarati BSF News: ગુજરાત BSFના નવા IG તરીકે દિપક ડામોરની નિમણૂક

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarati BSF News: ગુજરાત BSF (બોર્ડર સિક્યૂરિટી ફોર્સ)ના નવા આઈજી તરીકે IPS દિપક ડામોરની નિમણૂક થઈ છે. દિપક ડામોર 2001 બેચના આઈપીએસ અધિકારી છે. તેમને નવી જવાબદારી તરીકે ગુજરાત બોર્ડર સિક્યૂરિટી ફોર્સ મળી છે.

Ahmedabad News: અમદાવાદમાં બિલ્ડરને ચાનો પ્યાલો 15.63 લાખમાં પડ્યો

દિપક ડામોર મૂળ ગુજરાતના

આમ તો દિપક ડામોર તમિલનાડુ કેડરના અધિકારી છે પરંતુ તેઓ મૂળ ગુજરાતના રહેવાસી છે. તેઓ અગાઉ ગુજરાત સીબીઆઈમાં પણ કામગીરી કરી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતની બોર્ડ પરથી ચરસ, ડ્રગ્સ અને હથિયારોના કન્સાઈન્મેન્ટ્સ પકડવાથી લઈ ઘૂસણખોરી પણ પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરીને ઝડપી પાડવામાં આવી છે. આ તમામ ચેલેન્જીસ અને અન્ય પડકારો રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT