અમદાવાદની 6 વર્ષીય તક્ષવીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

ADVERTISEMENT

વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કહાની છે નાનપણમાં જ પોતાની પ્રતિભાથી દુનિયાને આંજી નાખનાર એક બાળકીની.

social share
google news

વાત કરવી છે એક એવી દીકરીની કે જેણે નાની ઉંમરમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આ કહાની છે નાનપણમાં જ પોતાની પ્રતિભાથી દુનિયાને આંજી નાખનાર એક બાળકીની. આ દીકરી એવું સ્કેટિંગ કરે છે કે તમે આંખનો પલકારો મારવાનું પણ ભૂલી જાઓ. કોણ છે આ દીકરી અને શું છે તેની સિદ્ધિ ચાલો જાણીએ...
 

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT